(આપણે આગળ જોયું કે આયુષ અને એના પપ્પા વચ્ચેનો મીઠો ઝગડો સમાપ્ત થઇ ગયો અને આ બધું એ છોકરીના લીધે થયું હતુ એની વાત માનીને આયુષએ એના પપ્પા સાથે વાત કરી જયારે બીજે ઇવસે આયુષ કોલેજ જવા નીકળે છે ત્યારે એના પપ્પા એને રોકતા આયુષના હાથમાં બાઈકની ચાવી મૂકે છે આયુષ એ કોકરીને થૅન્ક્સ કેહવા માટે ફરી તે બસ સ્ટેશન જાય છે એ આશામાં કે આજે ફરી તે છોકરી એને મળી જાય હવે આગળ.......) મેં ગાડીને કિક મારી અને બસ સ્ટેશન વાળા રસ્તે વાળી એ આશામાં કે આજ એ ગુલાબના દર્શન ફરી થઈ જાય પણ ત્યાં જઈને મેં આજુબાજુ નજર