ડાર્ક સક્સેસ - 3

(51)
  • 4.1k
  • 5
  • 2k

બાથટબમાં સૂતો જોની જાણે સ્ટેચ્યુ બની પડ્યો હતો. પોતાના ઊંડા અતીત ને વાગોળી રહ્યો હતો. ખાલી ગ્લાસ માં પાછી વહીસ્કી રેડી, અને એક ઘૂંટ ભરી પાછો ભૂતકાળ માં સરી પડ્યો. એ ઊંડો અતીત અને ઉપરથી વહીસ્કી ના નશીલા ઘૂંટ તેના ગળા થી ઉતરીને મગજ પર ચડી એક અલગ પ્રકારનો અફસોસ અને દુઃખનો ભાવ પૈદા કરી રહ્યો હતો. ''મારા ભાઈ તને જે જલપરી કાલે ગમી એની બધી ડિટેલ કઢાવી લીધી છે..'' બીજા દિવસે કોલેજ માં વિરાટે વાત કાઢી. ''જલ્દી બોલ વિરાટીયા'' જયુંએ ઉત્સાહમાં આવી વિરાટને એક ધબ્બો ય મારી દીધો. ''અરે...અરે....થોડી શાંતિ રાખ