પ્રેમ અંગાર - પ્રકરણ : 3

(111)
  • 5.5k
  • 9
  • 3.9k

પ્રકરણ : 3 પ્રેમ અંગાર દિવાળીની રજાઓ આવી શરદમામાનું આખું કુટુંબ માતાપિતાને અંબાજીથી લઈ રાણીવાવ આવ્યા. શરદમામા દિવાળી પહેલા માલનું વેચાણ ડીલીવરી કામ પરવારી ધનતેરશની પૂજા પતાવી આવી ગયા રાણીવાવ. માસ્તરકાકાનાં મૃત્યુ પછી બધી દિવાળી બધા રાણીવાવ કરતાં જેથી મોટી બહેનનું ઘર ભર્યું રહે ખેતી કામ જોવાય અને વ્હાલા ભાણેજ વિશ્વાસ માટે ભેટસોગાદ લવાય. મુંબઈની દોડાદોડ પછી અહીં ગામની રજાઓ અને ધરતીની સુવાસ એમને અહીં ખેચી લાવતા. અહીં ખૂબ શાંતિ અને સુખ મળતા. જાબાલી અને વિશ્વાસ પણ થોડા જ વર્ષના ફરકે લગભગ સરખા લાગતાં અને સાથે ખૂબ રમતા. સગાભાઈઓ કરતાં વિશેષ પ્રેમ લાગણી હતા. શરદભાઈ