એક મુઠ્ઠી આંસમાં - 3

(26)
  • 2.5k
  • 1
  • 1.1k

' એક મુઠ્ઠી આંસમાં ' પાર્ટ - 3 ♦?♦?♦?♦ બીજા દિવસે રવિવાર હતો . એટલે પ્રણવને દુકાનનો અડધો દિવસ જ જવાનું હતું . પ્રણવ સવારે ઉઠી પોતાનું નિત્યક્રમ પતાવી દુકાને જવા નિકળ્યો . ઘરથી દુકાનનો રસ્તો સાવ પાંચ મિનિટનો પણ એટલા ટાઈમમાં તો પ્રણવના વિચારોમાં અફરાતફરી મચી ગઇ હતી . પ્રેમ કે પરિવાર શુ કરું ? પોતાની જિંદગીના કોરા કાગળ પર પ્રેમના હસ્તાક્ષર પડી ચુક્યા હતા . પુરા રસ્તે પોતાની જિંદગીના ભૂતકાળને વાગોળતો રહ્યો . એમ જુવો તો સ્વાતિની બરાબરીમાં પોતાનું પાસું ઘણું નબળું હતું . ભણતરમાં શૂન્ય , નૌકરી છે પણ સમાજમાં જેને માભો કહી શકાય એવી તો નહીં જ