રામાયણ - ભાગ ૪

  • 12.7k
  • 5
  • 4.6k

આ રામાયણ જેમ છે તેમ અહીં લખું છું આનો ઉદ્દેશ કોઈને લાગણીને હાની પહોંચાડવાનો કે કોઈના કોપીરાઇટ લેવાનો નથી આ ફક્ત જે રેગ્યુલર માતૃભારતી વાંચે છે તેના માટે છે આ રામાયણ વાલ્મિકી રચિત છે મારી કોઈ માલિકી આ વાર્તા પર નથી આ રામાયણ નોનોભાગ ચોથો ભાગ છે તુલસીદાસજી એ રામાયણ નું સર્વ “તત્વ” ઉત્તરકાંડ માં ભર્યું છે.ઉત્તરકાંડ માં ભક્તિ ની કથા છે.ભક્ત કોણ? તો કહે છે કે જે પ્રભુ થી એક પળ પણ વિભક્ત ના થાય તે.કાક-ભુશંડી અને ગરુડ નો સંવાદ માં જ્ઞાન અને ભક્તિ નો મધુર સમન્વય કર્યો છે.સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ