લવ સ્ટોરી - ભાગ ૨

(63)
  • 4.5k
  • 6
  • 4.9k

સાંજે છૂટતી વખતે ઝીલ અને આરોહી ગેટની બહાર નીકળે છે. મધ્યમ અને મધ્યમની ગેંગ પાર્કિંગમાં વ્હીકલ પર બેસી મજાક મસ્તી કરતા હોય છે. ઝીલને સવાર વાળી વાત યાદ આવી કે મધ્યમે કેવી રીતના વાત કરી હતી. મધ્યમની નજર ઝીલ પર પડે છે. ઝીલની નજર મધ્યમ પર પડતા એની પાંપણો ઝૂકી જાય છે. ઝીલ નીચી નજર કરી ત્યાંથી પસાર થાય છે.મધ્યમ:- "Come on મિસ જ્ઞાનની દેવી. તું સાચ્ચે જ મારાથી શરમાય છે. તારામાં અને મિસ નૈનામાં આસમાન જમીનનો ફેર છે. અને તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું તને એવી રીતના જોઈશ. કોઈ દિવસ મિરરમાં તારો ચહેરો