(આગળ આપણે જોયું કે એ છોકરી સાથે વાતની શરૂઆત જ ગેરસમજથી થઇ પણ કોણ જાણે કેમ એ છોકરી સાથે વાત કરી એની સાથે પોતીકાપણું મેહસૂસ થયું. પણ થોડી વારમાં એ છોકરીએ આયુષ્યની પ્રોબ્લમ નું સોલ્યુશન આપ્યું આયુષ એનુ નામ પૂછે એ પેહલા એની બસ આવી ગઈ હવે આગળ......) સાંજ પડી અને હું કોલેજથી ઘરે આવ્યો એક નજર આજુબાજુ કરી જોતા અંદાજો આવી ગયો કે સિકંદર આઈ મીન મારા બાપા એની રૂમમાં હશે. આવતાની સાથે મેં મમ્મીને પૂછ્યું " મમ્મી ! તાપમાન કેમ છે ?" આ મારી અને મમ્મીની કોડવર્ડ ભાષા (મારામાં એક્ટિંગ નો કીડો ક્યાંથી આવ્યો એ તો સમજી