ક્રિસ્ટલ મેન

(22)
  • 4.3k
  • 1
  • 1.7k

કોઇક અજનબી યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી રહ્યું છે ધીમે ધીમે તે ભારત દેશની તરફ આવવા લાગ્યું. ભારતની ટૅકનોલૉજી શાખા દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો પણ તેમાંથી કોઈ વળતો જવાબ ન મળ્યો, થોડા સમય પછી તે અમુક ડુંગરાળ વિસ્તારમાં ઉતર્યું. ત્યાર બાદ થોડી જ વાર માં સીક્યુરીટી ટીમ સાથે અમુક સાઇન્ટીસ્ટ ત્યાં પહોચી ગયા. આ યાન મીડીયમ સાઈઝનુ હતું જેથી સિક્યુરીટી ફોર્સ દ્વારા ચારેય બાજુથી ઘેરી લીધી, બધાના હાથમાં મશીન ગન છે અને બધાની એક આંગળી ગનની સ્ટ્રીગર ઉપર છે અને બધા ફાઇરીંગની પોઝિશનમાં ઉભા છે. સાઇન્ટીસ્ટ લોકો પોતાના ઈન્સટ્રુમેન્ટ દ્વારા ચારેય