રામાયણ - ભાગ ૩

  • 15.2k
  • 2
  • 7.7k

આ રામાયણ જેમ છે તેમ અહીં લખું છું આનો ઉદ્દેશ કોઈને લાગણીને હાની પહોંચાડવાનો કે કોઈના કોપીરાઇટ લેવાનો નથી આ ફક્ત જે રેગ્યુલર માતૃ ભારતી વાંચે છે તેના માટે છે આ રામાયણ વાલ્મિકી રચિત છે મારી કોઈ માલિકી આ વાર્તા પર નથી આ રામાયણ નો ત્રીજો ભાગ છે ભગવાન કહે છે કે-હું સદાકાળ ભક્ત ને આધીન છું.ભક્ત ની રક્ષા કાજે,રામ તરીકે ધનુષ્યબાણ લઈને ખડો છું,શ્રીકૃષ્ણ તરીકે સુદર્શન ચક્ર લઈને ખડો છું,અને શંકર તરીકે ત્રિશુળ લઈને ઉભો છું,મારા ભક્ત ને ભય નથી,મારા ભક્ત ને નાશ નથી.સંસાર એ તો ખોટ નો ધંધો છે.અનેક જન્મો ગયા પણ