મમ્મી-પપ્પા ને પત્ર

  • 19.5k
  • 2
  • 4.2k

ડીયર મમ્મી-પપ્પા, મારા માટે મારા જીવન માં મમ્મી અને પપ્પા વચ્ચે કોઈ અંતર નથી. કારણકે હું જેટલી નજીક પપ્પા ને છું એટલી મમ્મી ને પણ! મેં આજ સુધી માં જીવન ની બધી જ વાતો તમને બંને ને સાથે જ કરી છે કારણકે તમારા બંને તરફ થી એટલી સ્વતંત્રતા મળી છે કે મારે ક્યારેય દિલ ની વાત કરવા માટે તમારા બંને માંથી કોઈ એક ને પસંદ કરવાની જરૂર જ નથી પડી. એટલે મેં વિચાર્યુ કે તમારા બન્ને માટે સાથે જ લખી નાખુ. તમારા માટે શબ્દો તો હું જેટલા લખુ એટલા ઓછા છે કે જે હું તમારી કેટલી આભારી છુ એ તમને