નવવધૂ

(54)
  • 3.9k
  • 3
  • 1.2k

ડોક્ટર લતાબેન અમદાવાદના એક જાણીતા વિસ્તારમાં ગાયનેક તરીકે પ્રેકટીસ કરતા હતા. એમના પતિ ડૉક્ટર રાજીવ જનરલ પ્રેકટીસનર હતા.લતા બેનના ભત્રીજાની આજે સાંજે સગાઈ હતી, અને એ નક્કી કરીને બેઠા હતા કે એકનો એક ભત્રીજો ..( ભાઇ તો સ્વર્ગે સીધાવ્યા હતા ) તો ભાભીને સાથ આપવા માટે અને દીકરા સામાન પૂજનની સગાઈમાં તો જવુ જ છે, છોકરી જોવા માટે પણ ભાભીએ કહ્યુ જ હતુ , પણ એમના વ્યસ્ત સિડયૂલમાં એ શકય નહોતુ બન્યુ. "સગાઈમાં ને લગ્નમાં કોઈ બહાનુ નહીં ચાલે." એવુ ભાભીએ કહ્યુ ત્યારે પોતે હસી પડ્યા હતા અને પાકુ કર્યું હતુ. સ્ટાફને કહી દીધુ હતુકે "4 વાગ્યા પછી કોઈ