શાલિનીના ફોનમાં અચાનક વોટસએપ ના નોટીફિકેશન આવવા લાગ્યા. એ નોટીફિકેશન અજાણ્યાં નંબર પરથી ટપટપ પડતા મેસેજનો હતા. શાલિની ને નવાઇ લાગ્યું કે મારા નંબર પર આ અજાણ્યાં માણસ નો મેસેજ. આ અજાણ્યો નંબર છે કોનો? શાલિની એ વોટ્સએપ ખોલી ને જોયુ તો એક છોકરાનો મેસેજ હતો. શાલિની એ મેસેજ ખોલી ને જોયું તો તેને પોતાનો પરિચય આપ્યો કે તે કોણ છે. Hi.....I am Suhas.Your senior.You're my junior, am I right?If I messed you up, did you have any problem? આવાં જ કઈક મેસેજ શાલિનીના વોટ્સએપ માં પડ્યા હતા. હવે શ