ઓપરેશન પુકાર - 8

(42k)
  • 6.4k
  • 13
  • 4.3k

“હોલ્ટ...”નો પહાડી અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. મેજર કતારસિંગ અને તેની સાથેના સિપાઇઓ કાંઇ પણ વિચારે કે સમજે તે પહેલાં ચીનના તે બે સિપાઇઓ પાછળથી રાઇફલો તાકીને ઊભા રહી ગયા. મેજર કતારસિંગ અને તેના સાથીઓ એકદમ ચમકી ગયા પણ મોડું થઇ ગયું હતું. ચીનના બંને સિપાઇઓ તેઓની પાછળ રાઇફલો તાકીને ઊભા હતા.