64 સમરહિલ - 39

(56.7k)
  • 9.3k
  • 7
  • 7.1k

ઉંધેમાથે પડેલા ત્વરિતને ક્યાંક કશોક ફફડાટ થતો હોવાનો અહેસાસ થયો. રેગિસ્તાનમાં ઊઠેલા ચક્રાવાત વચ્ચે રાતભર એ આથડયો હતો. તેના પગ તળેથી રેતી સતત સરકતી જતી હતી. ચહેરા પર વાગતી પવનની થપાટ સામે આંખો ખુલ્લી રહી શકતી ન હતી અને નીચેથી સરકતી રેતીને લીધે તેના પગ સ્થિર રહેતા ન હતા.