રામાયણ - ભાગ ૧

(28)
  • 91.3k
  • 10
  • 35.2k

આ રામાયણ જેમ છે તેમ અહીં લખું છું આનો ઉદ્દેશ કોઈને લાગણીને હાની પહોંચાડવાનો કે કોઈના કોપીરાઇટ લેવાનો નથી આ ફક્ત જે રેગ્યુલર માતૃભારતી વાંચે છે તેના માટે છે આ રામાયણ વાલ્મિકી રચિત છે મારી કોઈ માલિકી આ વાર્તા પર નથી આ રામાયણ મહાતથ્ય શરૂ થાય છે જેમ ભાગવત ની સમાધિ ભાષા છે,તેમ રામાયણ ની પણ સમાધિ ભાષા છે.વાલ્મીકિ સાધારણ કવિ નથી પણ મહર્ષિ અને આર્ષદ્રષ્ટા છે,અને તેમણે રામજી ના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણ ની રચના કરી છે.વિષ્ણુસહસ્ત્ર નામ માં શ્રીવિષ્ણુ ને “કવિ” એવું એક નામ પણ