લાગણીઓના સથવારે - 5

(24)
  • 3.7k
  • 1
  • 2.4k

પાર્ટ -4 માં વાંચ્યું ★ વર્ષો પછી મળેલ નિલનો પરિવાર ★પ્રતિક અને અંજાન છોકરી નેહા વચ્ચે ખીલેલુ  પ્રેમનું  મીઠું ઝરણું ★બધા મિત્રો સાથે નિલનું ઘરમાં આગમન ....            ★■★■★■★■★    હવે  આગળ....' લાગણીઓના સથવારે 'પાર્ટ -5        ★■★■★■★■★ આ બધીજ વાતોમાં થોડી શાંતિનું વાતાવરણ પથરાતા મેઈન ગેટ ખુલવાની અવાજ આવી .અવાજ આવતા જ એકસાથે બધાની નજર ગેટ તરફ ગઈ .લાલ કલરનું ક્રોપ ટોપ અને જિન્સ પહેરેલી એકદમ સ્માર્ટ છોકરી એ એન્ટ્રી મારી . એ છોકરીને જોઈને બધાની આંખો પહોળી થઇ ગઇ . આ છોકરી તો કાલે આ ગ્રુપ સાથે હતી એ ....જ.... છે.પ્રતિક તો ઉપરથી લઈને નીચે સુધી ધ્રુજી ઉઠ્યો .