રહસ્ય - એક પુસ્તક નું

(46)
  • 4.9k
  • 1
  • 1.5k

આરોહી પોતાના રોજ ના સમય પ્રમાણે મંદિરે જઈ રહી હતી.આજે તો ખાસ તે ભગવાન ને ફરીયાદ કરવા જઈ રહી હતી.કારણકે અનુભવ હોવા છતાં પણ આજે ફરી નોકરી ન મળી.1 મહિના 6-7 કંપની માં ઇન્ટરવ્યુ આપ્યા હતા પણ દરેક જગ્યાએ થી ના જ સાંભળવા મળતી.થોડા જ મહીના ઓ માં પોતે જાણે બધું જ ગુમાવી દિધું એવું લાગી રહ્યું હતું.પોતાનો પતિ,સારી એવી નોકરી બધું જ ગુમાવી બેઠી હતી.હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો કારણકે આ બધાં માટે જવાબદાર તે પોતે જ હતી.પતિ સાથે ઝગડો થયો તેનું કારણ તેનો ઘમંડી સ્વભાવ અને લાલચ ના કારણે કંપની ના બોસ સાથે રાખેલાં