બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ (ભાગ–૨) 

  • 7.1k
  • 2
  • 1.8k

બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ વિશે અગાઉના લેખમાં યોજનાની પ્રાસ્તાવિક બાબતો, બેંકિંગ લોકપાલની નિમણૂંકને લગતી બાબતો, બેંકિંગ લોકપાલ સમક્ષ કઇ-કઇ બાબતે ફરિયાદ થઇ શકે છે? ફરિયાદની અરજી કરવાની જોગવાઇ, ફરિયાદની અરજી અન્વયે કાર્યવાહીની વિગતો, ફરિયાદનું નિવારણ ક્યારે ગણવામાં આવે છે? વગેરે વિગતો આવરી લેવામાં આવી હતી.ફરિયાદની ના-મંજુરી૧. ફરિયાદ વ્યર્થ, બદ-ઈરાદાપૂર્વક કે પૂરતા કારણ વગરની જણાય,૩. બેંકિંગ લોકપાલના નાણાકીય ક્ષેત્રાધિકાર બહારની ફરિયાદ હોય,૫. સંબંધિત બેંક પાસેથી ફરિયાદના નિવારણ સારુ પ્રયત્ન કર્યા વગર સીધી બેંકિંગ લોકપાલને ફરિયાદ કરવામાં આવેલ હોય,૭. જે ફરિયાદ સંદર્ભમાં એક વખત બેંકિંગ લોકપાલ દ્વારા અગાઉ નિરાકરણ આપવામાં આવેલ હોય,૯. ક્ષુલ્લક અથવા ત્રાસદાયક સ્વરૂપની ફરિયાદ હોય.જે ફરિયાદના સંદર્ભમાં બેંકિંગ