લાગણીઓના સથવારે - 4

(12)
  • 4.2k
  • 1
  • 3.3k

★ પાર્ટ -3 માં વાંચ્યું... ( ચા ની હોટેલ ના શેઠ હીરાલાલ ની ધંધામાં પ્રગતિ , વરસાદી માહોલમાં હોટેલમાં આવી ચડેલું એક પિકનિક નું ગ્રુપ , બસમાંથી ઉતરેલી નેહા સાથે પ્રેમમાં પડેલ પ્રતિક ) હવે આગળ .... ★ પાર્ટ - 4 ★ પિકનિક વાળું ગ્રુપ ગયા પછી આજે હોટેલનું કામ વધી ગ્યું તું . બધું જ સમેટતા ખાસ્સો ટાઈમ લાગી ગયો . બધુ સાફ કરતા કરતા પ્રતિક ના હાથમાં એક પર્સ આવ્યું . પિકનિક માં આવેલ ગ્રૂપમાં થી જ કોઈનું હશે . એટલે કોઈ કાર્ડ કે ફોન નંબર મળે એ માટે પર્સ ખોલ્યું . પર્સ ખોલતાજ એને એક નાનકડો