64 સમરહિલ - 26

(173.1k)
  • 10.3k
  • 16
  • 8.2k

ત્વરિત ભોંયરામાં પ્રવેશ્યો ત્યારે શું બન્યું? વિલિઝ જીપની પાછળ બાઈક લઈને આવેલો આદમી સ્થાનિક નથી અને તો એ બીએસએફનો જ માણસ હોવો જોઈએ એવું પારખ્યા પછી અલાદાદ બરાબર ગૂંચવાયો હતો. દૂર ઢૂવાઓ પરથી માણસો ઉતરવા લાગ્યા હતા. હવે તેમને ઈશારો કરીને રોકવાનું શક્ય ન હતું.