મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ - 2)

(12.9k)
  • 8.9k
  • 2
  • 3.5k

ક્યાં જવાનું છે? - હવે સ્થળ ની વાત કરીએ તો પહેલા નક્કી થયું માથેરાન જવાનું છે પણ પછે ભાવિનભાઈ તેના કોઈ ફ્રેન્ડ ને પૂછતાં જાણવા મળ્યું કે દિવાળી ના દિવસો મા અહીં ટ્રાફિક બહુ જ રહે છે તેથી હોટલ ફુલ થઈ જાય છે અને હોટેલ વાળા પણ આનો લાભ ઉઠાવીને ભાવ 2 ગના કરીદે છે સાથે રૂમ મળવો પણ મુશ્કેલ છે અને એમા અમે 16 વ્યક્તિ એટલે વધુ મુશ્કેલ...