અતીતના પડછાયા - 7

(35k)
  • 4.3k
  • 3
  • 3.1k

હરિલાલનું સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરતું જતું હતું. ડૉ. દેવાંગીએ તેમને હરવા ફરવાની છૂટ આપી દીધી હતી. મળવા આવવાવાળા પણ ઓછા થઈ ગયા હતા. રાજે પણ નિયમિત રીતે પોતાની મિલમાં જવાનું શરૂ કરી દીધું હતું. તો ડૉ. દેવાંગી પણ સવારથી સાંજ સુધી પોતાની હોસ્પિટલમાં જતી થઈ હતી.