રેકી ચિકિત્સા - 2

(20)
  • 9.7k
  • 1
  • 5.3k

2. રેઈકીના વિવિધ ઉપયોગો શારીરિક દુઃખ, દર્દ, પીડા થી મુક્તિ સદૈવ સ્વસ્થ અને નિરોગી રહેવા માટે માનસિક તણાવો થી મુક્તિ માટે મનોકામનાઓની પૂર્તિ તથા પ્રાપ્તિ માટે મુલાકાત, મીટીંગને સફળ, સુખદ, સુરક્ષિત અને સમયસર પૂરી થવા માટે પોતાનો કે બીજાનો હોદ્દો, સ્ટેટસ, માન, મર્યાદા જાળવી રાખવા માટે પોતાની તથા બીજાની મુસાફરી સફળ સુખદ, સુરક્ષિત અને સમયસર બનાવવા માટે ડ્રાઈવિંગ શરૂ કરતાં પહેલાં પોતાને, સહ પ્રવાસીઓને, વાહનને, રસ્તાને, મુસાફરીના ઉદ્દેશને સફળ બનાવવા માટે તથા સલામત મુસાફરી માટે. પરીક્ષા કે સ્પર્ધામાં પાસ થવા કે જીતવા માટે ભય તથા શંકાને દૂર કરી નીડરતા અને વિશ્વાસની પ્રાપ્તિ માટે મકાન, દુકાન, મશીનરી, વાહન તથા અન્ય