સગપણ વગરના સંબંધો

(11)
  • 2.4k
  • 921

સગપણ વગરના સંબંધો...! જે હાલમાં છું એ હાલમાં મને રહેવા દે બંદુકની જરૂર નથી કરે, કલમ રહેવા દે હાસ્યનો જીવ છું, ને નાજુક હૃદય મારું લવિંગથી ફટકા મારો ને બોંબ રહેવા દે ચમનીયો, ચંદુ ચપાટી, ચમન ચક્કી, ચંચી, ચંપુ...! એટલે, સગપણ વગરના મારા સંબંધીઓ. દમણગંગા ટાઈમ્સના ‘હાસ્ય લહરી’ ના રહેવાસી. એક નિરાકાર પરિવાર. જેને પાણી ભીંજવે નહિ, પવન સૂકવે નહિ, અગ્નિ બાળે નહિ, રેલમાં તણાય નહિ, વાઈફ કોઈની મળે નહિ, એટલે કોઈની વાઈફ ખીજવાય નહિ, ખોટું લગાડે નહિ, કેરી ખાય નહિ, માવા