ટહુકો - 26

(2.8k)
  • 8.1k
  • 2
  • 2k

એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય ? સાબુને, મહેનતને કે પાણીને? ઘણા મંથનને અંતે એ વિચારવંત ધોબીને સમજાયું કે : 1. પાણી ન હોય તો સાબુ કશાય ખપનો ન રહે. 2. પાણી ન હોય તો બધી મહેનત પાણીમાં જાય. 3. કપડાં ધોવાય તેનો ખરો જશ પાણીને ફાળે જાય છે.