જુનુ ઘર ભાગ-૩

(10.2k)
  • 6.8k
  • 3
  • 6.1k

                આ વાર્તા નો ત્રીજો ભાગ છેઆ વાર્તા ના બે ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે જો તમે ના હોય તો મારી પ્રોફાઇલ પર જઈ તેને પહેલા વાંચો અને પછી આ ભાગ વાંચો            આગલા ભાગમાં જોયુ કે અમે વૃદ્ધ પાછળ જઈએ છીએ અને હવે આગળ,          તે વૃદ્ધ દરવાજાની બહાર જઈ એક વૃક્ષ નીચે ઉભા રહે છે તમે બધા પણ તેની પાછળ પાછળ બહાર નીકળ્યા પછી અમે તેની સામે ઉભા રહ્યા            તે વૃદ્ધે કહ્યું"મારું નામ અમૃત છે તમે મને દાદા કહીને