લાગણીઓના સથવારે - 3

(11)
  • 3.7k
  • 2
  • 3.1k

...પાર્ટ -2 માં વાંચ્યું .... ( ચારેય મિત્રોની ગાથા . ભૂકંપના કારણે થયેલી સાવ અજાણ્યા જ  સાથે થયેલી  મુલાકાત...ચારી મિત્રો એ સહજતા થી સ્વીકારી લીધેલ જિંદગીનો કઠિન સમય ...)    હવે આગળ ....??       ★  પાર્ટ -3  ★ પ્રતિક જે ચા ની દુકાનમાં કામ કરતો હતો . એ શેઠ ખૂબ દયાળુ હતો . આ છોકરાવ ને એ નાની-મોટી મદદ કર્યા જ કરતો . ચારેય મિત્રો ભેગા મળતા ત્યારે શેઠજી ને અચૂક યાદ કરી લેતા . આજે જીવનમાં જેટલું પણ શિક્ષણનું જ્ઞાન મળ્યું છે . એ આ શેઠને કારણે જ ....ચારેય જણા શેઠને ધંધામાં ખૂબ તરક્કી મળે એવી દિલથી દુવા કરતા .