લીલા વટાણાની વાનગીઓ - 2

(12)
  • 7.2k
  • 3
  • 2.5k

લીલા વટાણાની વાનગીઓ - મિતલ ઠક્કર વટાણા બટાકાના સમોસા સામગ્રી: બટાકા, 6 લીલા વટાણા, 1 2 કપ ધાણાનો પાઉડર, 2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન આમચૂર, 2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 2 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર. રીત: બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. તે પછી તેમાં વટાણા નાખી થોડી વારે બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા નાખવા. તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો. મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી