રેઈકી ચિકિત્સા

(30)
  • 11.3k
  • 4
  • 6.4k

1. પ્રાથમિક જાણકારી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર જીવનનો આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવન આપે છે. ચીનમાં પણ પ્રાણ ઊર્જાનો ચી તરીકે ઉલ્લેખ કરેલો છે. આ બધા જીવિત તથા નિર્જીવ પદાર્થોમાં પ્રાણ ઊર્જા રહેલી છે. રશિયામાં તેને બાયોપ્લાઝમિક ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. માનવ ઇતિહાસ દરમિયાન સતત રીતે ચિકિત્સા પદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે સર્વવ્યાપી એવી ઊર્જાનો આધાર લેવામાં આવ્યો છે. રેઈકી પણ એજ ઊર્જા છે જે વિશ્વમાં જીવન પેદા કરે છે અને તેને પોષે છે. હજારો વર્ષ પહેલાં ભારતમાં લોકોને ચૈતન્ય ઊર્જા અને પદાર્થ વિષે ઊંડી સમજ