ડોસી ડોસા ને ખાઈ ગઈ

(63)
  • 5.1k
  • 10
  • 1.3k

એક ગામડાં ના માજી (ગંગા બહેન) અને બાપા (કરશન ભાઈ) સુરત એના દીકરા ના ઘરે vacation કરવા ગયા... હવે સુરત એટલે ખાણી પીણી માટે બવજ વખણાય એટલે એમાં એક દિવસ એનો દીકરો માજી અને બાપા ને બહાર હોટલ માં જમવા લઇ ગયા.. પહેલી વાર બેય માજી અને બાપા હોટલ માં જમવા આવેલ એટલે દીકરા એ ઢોસો મંગાવ્યો હવે માજી અને બાપા પહેલી વાર ઢોસો ખાધો સાંભાર સાથે એટલે મજા પડી ગઈ.. નવી વાનગી ને નવો સ્વાદ ચાખી ને માજી એ તો એની રેસીપી પણ જાણી લીધી... માજી ને દાઢે સ્વાદ લાગ્યો એને બાપા ને પણ એટલે નક્કી કર્યું કે ગામડે