ખેવનની એક જ ખેવના....નિહાર

(17)
  • 2.8k
  • 3
  • 1k

part 1 બપોર નો સખત તડકો જાણે આજ તો આકાશ માંથી અગ્નિ ઝરતી હોઈ અને આવી અગ્નિ માં કૉલેજ ના એડમિશન માટે સ્કૂલ પતાવી અને નવી જિંદગી અને આશાઓ સાથે આવેલા છોકરા છોકરીઓ નો ચિક્કાર મેળો લાગેલો. બપોર ના 2.30 વાગ્યા હશે પણ ના તો છોકરાંઓ કે ના તો વાલી ઓ ના મોઢા પર થાક દેખાય બસ ચારે બાજુ આશા અને ઉલ્લાસ થી ભરેલા ચહેરા.બધા આગળ શું કરવું એની ચર્ચા કરતા ઉભા હતા એવા માં એક નાનકડા ગામ માંથી આવેલી શાંત ઉભેલી બધા સામે અચરજ થી તાક્યા કરે અને શહેર નું નવુ વાતાવરણ અને લોકો ને નિહાળતી એકદમ સીધી દેખાવમાં,સરળ