પરમ સેતુ - 3

  • 4.2k
  • 1
  • 3.2k

હવે સાંભળ પુરી વાત.. મે પકીયા ને ક્યારનુ કહ્મુ હતુ કે હુ સ્કુલ થી આવી ને કંઈક કામ કરવા માંગુ છુ જેથી હુ તને ઘર મા મદદ કરી શકુ , અને પરમ એ સેતુ ને અટકાવતા કહ્યુ ... હા બોલી લેજે પછી પણ મારી પુરી વાત સાંભળી લે , એ માટે મને પકીયો બોલાવવા આવ્યો હતો તેણે મારા માટે નોકરી શોધી હતી, હવે આગળ ના અંક થી આગળ મને ખબર છે મારી ભણવાની ઉંમર છે , પણ તુ એકલી આખુ ઘર સંભાળે છે ,