શું આ છે પ્રેમ? - ભાગ ૫

  • 4.9k
  • 1
  • 1.8k

શું આ છે પ્રેમ? - ભાગ ૫ (આ પ્રેમની વાત ટીનુ અને ટિનીની છે ..તો એમાં જઈએ ) (ટીનુ એ ટીનીને કોલ જોડ્યો અને અહીંથી બીજે ક્યાંક જવાની વાત કરે છે) ટીનુ : (કોલ લગતા )ટીની હું ટીનુ બોલું છું ટીની : બોલ .. ટીનુ : ચાલ આપડે ભાગી જઈએ ટીની : કેમ ? ટીનુ : જો તારો બાપ કે મારો બાપ આપડા આ પ્રેમને નહિ સમજે ..હું રેલવે સ્ટેશને રાહ જોવું છું ..તારો સમાન પેક કરીને આવી જા ..આપડે અહીંથી ક્યાંક દૂર જઈને આપડે આપડો પ્રેમ રૂપી અને સુખી સંસાર રૂપી માળો ગુંથસુ ... ટીની : ઓકે ..હું આવું