કઠપૂતલી - 1

(66.4k)
  • 14.8k
  • 21
  • 10k

એક એવી રહસ્ય કથા જે તમને અનેક આંચકાઆપવા તૈયાર છે.આમ તો મારી હોરર વાર્તાઓમાં લગભગ રહસ્ય ના તાણાવાણા ગુંથાયેલા જ હોય છે છતાં એક ક્રાઇમ થ્રીલર નવલકથા નો પ્લોટ મારા મસ્તિષ્ક માં ખળભળી રહ્યો હતો.એક ૧૮ વર્ષના નવલોહિયા યુવાને જ્યારે મને એમ કહ્યું કે મારાથી એક મર્ડર થઈ ગયેલું ત્યારે શરૂઆતમાં એની વાત પર ભરોસો નહોતો થયો. પછી જે રીતે એને આખો કિસ્સો રજૂ કર્યો ત્યારે સમજી શક્યો કે જરૂર કંઈક બન્યું છે ત્યાર પછી મગજમાં તંતુ ગુંથાતા ગયા. પછી સર્જાઈ એક દિલ ધડક રહસ્યકથા કટપુતલી..!!તો ચાલો સફરમાં "કઠપૂતળી"ની----------*** **** *** *****એને ફેસબુક ઓપન કર્યું એક પરિચિત નામની આઈડીની પ્રોફાઈલ