ચિત્કાર - ભાગ ૧

(26)
  • 4.2k
  • 4
  • 1.3k

પ્રખ્યાત અમેરિકી 'અંકલ ટોમ્સ ' નો આ નાનકડો સારાનુવાદ પ્રસિદ્ધ કરતા આનંદ થાય છે .  'લોભ અને કરુણા ' એ એક ગરીબ, અજ્ઞાન અને રાંકડી પ્રજાની કરુણ કથા છે. અમેરિકાના લોકોએ આર્થલોભને કારણે આફ્રિકાના હબસી લોકોને ગુલામ તરીકે વેચતા રાખીને એ બાપડા લોકો પર કાળો કેર વર્તાવ્યો હતો. તેનો હૃદયદ્રાવક ચિતાર આ કથામાં છે આ કથા વાંચતા પહેલા આ ગુલામી પ્રથાનો થોડો  ખ્યાલ હોવો જરૂરી છે .ઇંગ્લેન્ડ અને યુરોપના બીજા દેશોમાંથી ધાર્મિક અત્યાચારોથી છૂટવા અને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાલન કરવા માટે કેટલાય લોકો હિજરત કરીને અમેરીકા જેવા દૂર અજ્ઞાત જંગલ- પ્રદેમાં   રહેવા ચાલ્યા ગયા હતા.યુરોપના આ ધર્મનિષ્ઠ વસાહતીઓએ અમેરિકાની ભૂમિ