સફર ( એક અજાણી મંજિલની ) - 8

(36)
  • 3.7k
  • 3
  • 1.8k

              ( આપને અગાઉ જોયુ એમ દેવ અને એના સાથીદારો માઈકલ અને અન્ય વ્યક્તિઓનો પીછો કરતા એમેઝોન નદીમાં પ્રવાસ શરૂ કરે છે. નદીમાં આવતા અનેક ખતરાઓ વચ્ચે એમની સફર   ચાલુ રહે છે )                  લગભગ વધુ એક દિવસ એમેઝોન નદીનો પ્રવાસ ચાલ્યો. આગળની બોટ સાથે અમારી સંતાકૂકડી ચાલતી રહી. એલીગેટર સિવાય ખાસ બીજું કંઈ જોખમ આવ્યુ નહોતુ સિવાય કે એક વાર નદીના સામા પ્રવાહમાં ચલાવતી વેળા બોટ જરા નમી ગઈ હતી. પરંતુ અબાનાએ કુશળતાપૂર્વક પરિસ્થિતિ સાચવી લીધી હતી.         ત્રીજા દિવસની સવાર હતી. અબાના નાવ ચલાવી