કાશી - 3

(126)
  • 7.9k
  • 16
  • 5.1k

              એક વર્ષનો સમય વીતી ગયો છે. ભર ઉનાળાની ધગધગતી ગરમી છે. વરસાદ આવું આવું થઈ રહ્યો છે પણ બફારો અશહ્ય છે...  પક્ષીઓ માળામાં ઝાડના છાયે ઘરની પછીતો એ લપાયા છે. ઢોર એ ઢરી ઢામ થઈ વાગોળવા બેઠા છે....એવી એક બપોરે શિવો ખેતરમાં લીમડા નીચે સૂતો છે .  અને કંઈક વિચારે ચડ્યો છે. એટલામાં જાણે જમીનમાં કંઈક અવાજો આવવા લાગ્યા અને શિવો બેઠો થ્યો ... આજુ બાજુ જોયું દૂર દૂર સુધી કોઈ દેખાયુ  નઈ.... અવાજ ક્યાંથી આવે છે એની એણે ખાતરી કરી જોઈ..  સાચે અવાજ જમીન માંથી જ આવતા હતાં.... એને અવાજ થોડો દૂર