જાણે-અજાણે (2)

(95)
  • 6.8k
  • 4
  • 5.7k

            તેણે જોયું કે એ છોકરો જે તદ્દન અજાણ્યો હતો તેણે પોતાનું બાઈક પાર્ક કર્યું અને એ બાઈક પર બેસી રહ્યો. જે પણ વિદ્યાર્થી નિયતિની જગ્યાએ પોતાનું વાહન પાર્ક કરવા આવતું તેને રોકી રહ્યો હતો. કોઈકને શાંતિથી તો કોઈકને ગુસ્સામાં દૂર ખસેડી રહ્યો હતો. નજર રસ્તામાં રાખી કોઈકની રાહ જોતો હતો. પણ કેમ અને કોની બસ એ સમજાતું નહતું. આટલામાં ત્યાંથી નીકળતાં તેનાં ભાઇબંધ એ બુમ પાડી.... એ આજે નહીં આવે... ચાલ ક્લાસમાં મોડું થયું છે... અને વળતાં જવાબમાં તે બોલ્યો ભલે ના આવે પણ પાર્કિંગની જગ્યા તેની છે અને કોઈને અહીં પોતાનું સાધન મુકવા