શું આ છે પ્રેમ? - ભાગ ૨

  • 4.5k
  • 2
  • 1.9k

શું આ છે પ્રેમ? - ભાગ ૨ અને બસ હવે રાહ હતી રિંકીના જવાબની હા કેસે તો શું થશે મને ક્યાંથી ખબર પડી તે પુછશે તો હું શું કહીશ ને ના કહીશ તો શું થશે અને શું જવાબ આપીશ એનું મનમાં સતત ગડમથલ ચાલી રહ્યું હતું .... રિંકી : હા કહે છે ટીનુ : મૂંઝાય જાય છે કે આ હજુ પ્રેમ કરે છે મમને એવું મનમાં ચિંતવન ચાલુ હતું ...હા પણ એને મનમાં હતું કે રિંકી ના પાડે કારણકે એને રિંકી પ્રત્યે કોઈ લાગણી n હતી એટલે .... કઈ બોલવા જાય તે પહેલા ... રિંકી : હા મને તારી પ્રત્યે