હું રાહી તું રાહ મારી.. - 2

(63)
  • 5.3k
  • 3
  • 4.5k

   રાહી  જુહુ  બીચના  કિનારે  શાંતીથી  બેસીને  ત્યાંની  નીરવ  શાંતીમાં  પોતાના  નવા  મળેલા  પ્રોજેકટ  વિષે  વિચારી  રહી  હતી. એટલામાં  જ  તેને  નજીકમાંથી  કોઈનો  જોર  જોરથી  ચીસો  પાડતો  અવાજ  કાને  સંભળાયો. રાહીએ  તે  તરફ  ખાસ  ધ્યાન  ન  આપ્યું  પણ  અવાજની  તીવ્રતા  વધી  જતાં  રાહીએ  અવાજની  દિશામાં  નજર  ફેરવી. કિનારાની  તે  બાજુએ  ખૂબ જ  અંધકાર  હતો  જ્યાથી  અવાજ  આવતો  હતો. આ  અવાજ  કોઈ  છોકરાનો  હોય  તેવું  રાહીને  જણાયું. રાહી અવાજની  દિશામાં  ચાલવા  લાગી.              એક  ૨૪-૨૫  વર્ષનો  જણાતો  કોઈ  યુવાન  ફોનમાં  વાત  કરી  રહ્યો  હતો. કદાચ  તે  કોઈ  જોડે  જગડો  કરી  રહ્યો  હોય  તેવું  રાહીને  તેની  વાત