રણમાં ખીલ્યું ગુલાબ - 4

(333)
  • 54.4k
  • 17
  • 29k

એક જાણીતા અખબારના તંત્રીએ પટાવાળાને આદેશ કર્યો, “આપણાં ન્યૂઝ પેપરનો કોઇ રીર્પોર્ટર હાજર છે? તપાસ કરીને જે હોય તેને મારી પાસે મોકલી દે.” થોડી જ વારમાં ઉન્મેશ પટેલ હાજર થઇ ગયો, “યસ, બોસ!” “પટેલ, તારે એક કામ કરવાનું છે. સરકારી કોલેજમાં નોકરી કરતા કોઇ પ્રોફેસરનો ઇન્ટર્વ્યુ કરવાનો છે.” “કરી લાવું પણ ચર્ચામાં ખાસ એની પાસેથી શું કઢાવવાનું છે?”