કર્ણલોક - 5

(51)
  • 8k
  • 3
  • 4.3k

તે દિવસે રજા હતી. છોકરાંઓ બહાર દરવાજે પણ દેખાયાં. કેટલાંક તો હતાં તે કપડાં પહેરીને બનીઠનીને ફરતાં હતાં. એ લોકો અહીં સુધી આવી શક્યાં તે નવાઈ લાગે તેવું તો હતું જ. એક પાંચેક વરસનો છોકરો વારે વારે ડોકું કાઢીને રસ્તા પર જોયા કરતો હતો. મેં બૂમ પાડીને તેને દુકાન પર બોલાવ્યો. આવ્યો એટલે ઊંચકીને સ્ટૂલ પર બેસાડતાં તેનું નામ પૂછ્યું.