ચપટી સિંદુર - 5

(56)
  • 5k
  • 6
  • 2.1k

(નવ્યા ના ઘર સાથે ઘરોબો થઈ ગયો છે. નવ્યા અને તેના માતાજી રાશીને મળવાની જીદ્દ કરે છે..)આમ નવ્યાની જીદને વશ થઇને નિકેશ અનુકૂળ સમય જોઇને નવ્‍યાને પોતાને ઘેર લઇ જાય છે.રાશી આ છે નવ્‍યા... મારી સાથે જ કામ કરે છે.પ્રજ્ઞેશ છે ને તેની ફીઓન્‍સીની બિલકુલ બાજુમાં જ રહે છે. મારી સારી એવી મિત્ર બની ગઇ છે, જીદ કરવા લાગી કે રાશી થી મળવું છે, તમારી પુત્રીથી મળવું છે... તો સાથે લઇ આવ્‍યો. નિકેશ રાશીને કહે છે.અને નવ્‍યા આ છે મારી પરમ પત્‍ની રાશી.... હસતાં હસતાં નિકેશ નવ્‍યા ને કહે છે.અને આ છે મારી પ્રીન્‍સેસ જાહ્નવી..... બેટા સે હાય ટુ આન્‍ટી.....