ચપટી સિંદુર ભાગ-૪

(58)
  • 4.4k
  • 6
  • 2.1k

(આગળના ભાગમાં નવ્યા તેના કાકા ના ઘેર ચાલી ગયી છે.. તેને મનાવવા નિકેશ ઘણા કોલ કરે છે પણ નવ્યા રીસ્પોન્સ નથી આપતી... નિકેશ નવ્યા ને કેમ સમજાવવી તે દ્વિધામાં છે અને વિચારોમાં નવ્યા સાથે વિતાવેલા દિવસોની યાદો માં ખોવાઈ જાય છે... એક પછી એક ઘટના તેના સ્મૃતિપટ પર આવે છે....)નિકેશ તેના ખાસ મિત્ર પ્રજ્ઞેશના વેવિશાળ માટે છોકરી જોવા માટે ગયો હોય છે, અને એ છોકરીનું ઘર નવ્‍યાના ઘરની બીલકુલ બાજુમાં એટલે કે નવ્‍યાના પાડોશીના ઘેર. નિકેશ, પ્રજ્ઞેશ તથા તેનો પરિવાર ઘરમાં બેઠાં હોય છે, અને છોકરી જોવા આવ્‍યા હોય છે એટલે છોકરી વાળા ના ઘરમાં ચહલ પહલ વધુ હોય તે તો