જીંદગી માં કેટલાંક દિવસો એવા પણ આવે છે જ્યારે એ નક્કી કરવું બહુ જ કઠિન હોય છે કે શું સાચું કે શું ખોટું? ને એ નક્કી કરવામાં જ એક એવો શત્રુ જન્મ લે છે જેને શંકા ના નામે ઓળખાય છે. એક સત્ય ઘટના પર આધારિત એ હકીકત ને અહી આબેહૂબ દર્શાવવા માટે બનતો પ્રયાસ કરું છું. આ વાર્તા ના માધ્યમ થી હું કોઈ ની લાગણી દુભાવવા નથી માગતો પણ તેમ છતાં કદાચ કોઈ જગ્યાએ એમ અનુભવાય તો માફ કરશો. ......️ ૨૩/૦૧/૨૦૧૫. કદાચ વિધિ ના લેખ કંઇક અલગ જ લખાયા હશે બાકી અયોધ્યાના રાજા, દશરથ પુત્ર ભગવાન શ્રીરામ ને પણ વનવાસમાં