ઘોડા તાંત્રિક

(29)
  • 3.9k
  • 3
  • 1.1k

બાપુજી - એલા ભરતા તારે હવે નક્કી કરવું જોશે કે, તું જીવન માં શું કામ કરવા માંગે છે. મને ઈ ખબર છે કે, તું મારી ગોળ ની હાટડી (દુકાન) પર ઢાંઢુ ખોળી નેં બેસવાનો તો નથી, અને તારે ભણવામાં પણ ભલીવાર ના હતો, માટે તને ફાવે એવું કામ ગોતી લે એટલે હું ફોરો થઇ જાઉં. ભરત - એક તો મને સરકારી નિશાળમાં ભણાવ્યો, ઉપરથી ગુજરાતી મીડીયમ અનેં એમાં પણ ઓલા ચાઈના ના મોબાઈલ જેવા શિક્ષક, આમાં મારુ કેરિયર કેમ બને? હવે પાછલા ઉકેડા ઉખેડવા કરતા મને થોડા પૈસાનો જુગાડ કરી આપો તો હું એક ટ્રાવેલ્સ લઇ લઉ અથવા દુબઇ ચાલ્યો