ગૂંચવાણ થી પ્રગતિ - ૨

  • 2.6k
  • 4
  • 792

"મને સવાર ની પહોર મા તમારું સપનું આવ્યું..ને મારા થી ના રહેવાયું... બસ ફઇ ને ફોન કરીને આવી ગઈ,, ને તમને જોયા પછી શાંતિ થઈ " માયા એ કહ્યું...***એનાથી આગળ,.. ***હું તો બસ સ્તબ્ધ જ થય ગયો હતો ,, આમ તો મેં ઘણી છોકારી ઓ સાથે વાત કરેલી પણ એ બધી વાતો તો નોર્મલ હતી ને આજે મારા કાન ને જે સંભળાય રહ્યું હતું એ કાંઈક અલગ જ બેચેની ભર્યું અને દિલ-ઓ દિમાગ પર છવાઈ જાય એવું અણ વિચાર્યું હતું.... શું કહેવું એ વિચારવાની તો વાત જ દૂર હતી હું તો flesh beck મા જ ચાલ્યો ગયો હતો, કે આ છોકરી આટલા