માથાભારી માલતી

(81)
  • 3.3k
  • 19
  • 1.4k

કાનજી - ખાલી રોટલી નેં સાક બનાવ્યા? બાજુમાં સંભારો સળગાવતા શું બર પડતુ હતું? આખો દિવસ ગામના ઢસેડા કરી નેં ઘરવાળો જમવા આવે તો સરખું ઠામ તો સાચવતા શીખ, આમાં લગન કરવા નો ફાયદો શું? માલતી - જી થારી માં આપ્યું છે ઈ ઠુંસી લ્યો, ગાજર 30 ના કિલો છે, નેં ટામેટા 40 ના કિલો છે, તેલ ની માં તો આપણા માટે હંમેશા મરેલી જ હોય છે. આમાં ધૂળ નેં કાંકરા નો સંભારો વઘારું? કાલે જ ઓલો મફતિયો ગેસ વારો 800 રૂપિયા લૂંટી ગયો, હજી તમારે બપોરે ચા એ ગટકાવવી હોય, બળતણ નેં બકાલા ની ખાણ નથી આપણે, તી બેઠા