મર્ડર @ રિવરફ્રન્ટ - 7

(436)
  • 6.3k
  • 26
  • 4.9k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:7 ખુશ્બુ સક્સેના મર્ડર કેસને પોતાનાં હાથમાં લીધાં બાદ રાજલને ખુશ્બુ વિશે જે કંઈપણ માહિતી મળે છે એનાં આધારે એ અમુક તપાસ કરાવે છે જેની ઉપરથી રાજલને ખબર પડે છે કે ખુશ્બુ એક કોલગર્લ હતી..જેને કોઈએ કોલ કરી બોલાવી હતી અને પછી એની હત્યા કરી હતી. રાજલ જેવી બુલેટ પરથી નીચે ઉતરી અને મોબાઈલ બહાર કાઢી જોયું તો અંદર સંદીપ નાં ત્રણ મિસકોલ પડ્યાં હતાં..એ જોઈ રાજલ ને નવાઈ લાગી કેમકે સંદીપ આટલાં વહેલાં કોલ કરે જ નહીં. "અરે યાર ફોન સાયલન્ટ હતો.." આટલું બોલતાં બોલતાં તો એ પોલીસ સ્ટેશનનાં પગથિયાં તરફ આગળ જ વધી હતી ત્યાં