ભુરાયો

(37)
  • 2.9k
  • 2
  • 962

દરેક વ્યક્તિમાં સહનશક્તિ ની એક સીમા હોય છે. આપણી સ્ટોરી નો મુખ્ય પાત્ર ભૂરો એક વખત તો બધા નેં ખુબજ નરમાઇ થી જવાબ આપે છે, પણ બીજી વાર જો કોઈ એના મગજની નસ ખેંચવાની ભૂલ કરે તો તે, એવો સણસણતો જવાબ આપે કે, પૂછવા વાળો ગલીઓ કાપતો જાય. તો ચાલો આપણી રમુજી યાત્રા આરંભ કરિયેં. પાડોશી - કેમ ભૂરા ભાઈ હમણાં બહુ દેખાતા નથી? કામ માં પડી ગયા કે શું? ભૂરો - હા કામ માં છૂં...પાડોશી - એવું તી શું કામ ગોતી કાઢ્યું છે, ભાભી ની સેવા ચાકરી કરતા હોય શું? ભૂરો - ઘર ના ઠાંગલા જીભે થી ચાટીને સાફ